રાજકોટ માં રખડતા શેરી શ્વાન નાં ખસીકરણ પાછળ લાખો રૂપિયા નો ખર્ચ કરવામાં આવે છે પણ આં ખર્ચ ખસીકરણ પાછળ થાય છે કે અફસરો અને એજન્સી નાં ગજવા ભરાઈ છે તેવો સવાલો ઉઠ્યા છે કારણ કે ચાર માસ માં 5.999 લોકો ને બચકા ભર્યા ની સત્તાવાર નોંધ બહાર આવી છે શેરી ગલી માં નીકળવું મુશ્કેલ બન્યું છે શેરી શ્વાન ની ખતરનાક ત્રાસ માંથી મુક્ત કરવા માટે કોર્પોરેશન બોદું નમાલું સાબિત થયું છે









