પ્રતિભાશાળી શુકલ પરિવાર નો રાજકીય પ્રભાવ અણનમ

રાજકોટ થી ગાંધીનગર સુધી ભાજપ નો ઝંડો લેહરાવી સતા હાંસલ કરવા માં આદરણીય સ્વ. ચીમનભાઈ શુકલ નું અડીખમ યોગદાન હતું પુત્ર કશ્યપભાઈ શુકલ એ રાજકીય વારસો આગળ ધપાવી રાજકીય કારકિર્દી મજબૂત બનાવી છે અને હવે શુકલ પરિવાર નાં નેહલ શુકલ રાજકોટ નાં મેયર બન્યા છે શુકલ પરિવાર નો રાજકીય દબદબો પ્રભાવ યથાવત છે અણનમ રહ્યો છે ત્યારે રાજકોટ નો વિકાસ સોળે કળા એ ખીલશે

Leave a Comment

Traffic Tail