1 ઓક્ટોબરથી LPG સબસિડી માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત

સબસિડીવાળો રાંધણગેસ સિલિન્ડર મેળવવા માટે 1 ઓક્ટોબરથી બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત થવાની માહિતી છે. આધાર વેરિફિકેશન નહીં કરાવનાર ગ્રાહકોને સબસિડીનો લાભ નહીં મળે અને સિલિન્ડર માટે સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે.

આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ થયા બાદ જ સબસિડીનો લાભ મળવાની પ્રક્રિયા શરૂ થશે. વેરિફિકેશન ન કરાવનાર ગ્રાહકો 5 કે 10 કિલોના સબસિડી વિનાના સિલિન્ડર ખરીદી શકશે.

Leave a Comment

Traffic Tail