ગજાનન આશ્રમ વાળા ગુરુજી તરીકે જાણીતા પું.વિજય શાસ્ત્રીજી દ્વારા ગુરુપૂર્ણિમા નાં દિવસે રાજકોટ મા અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ ખાતે શિષ્યો ને દક્ષિણા સ્વરૂપે અનોખી અદ્ભૂત જીવનમાં અત્યંત ઉપયોગી વૃક્ષા નાં રોપા આપી સમાજ ને નવો સઁદેશ આપ્યો છે ગુજરાત માંથી નામી અનામી શિષ્યો એ ગુરુજી નાં આશીર્વાદ નો લાભ લીધો હતો









