સૂરજ ડેર ની ટીમ દ્વારા માનવીય અભિગમ ની ધૂણી ધખાવી

રાજકોટ માં સિવિલ હોસ્પિટલ માં ગરીબ દર્દીઓ નાં પરિવાર ને માનસિક અને શારીરિક ટાઢક મળે તેવા હેતુ માટે શેર વિથ સ્માઈલ સંસ્થા નાં બેનર હેઠળ સૂરજ વાજસુર ભાઈ ડેર ની ટીમ દ્વારા છાશ વિતરણ નો માનવીય અભિગમ ને ઉજાગર કરતો કાર્યક્રમ કર્યો હતો ભાજપ નાં તમામ હોદેદારો ભાજપ ધારાસભ્ય હાજર રહી શેર વિથ સ્માઈલ ની ટીમ ને અભિનંદન આપ્યા હતા

Leave a Comment

Traffic Tail