મનહરપુરમાં સરકારી જમીન પર ડૉગ હોસ્ટેલનું દબાણ? સ્થાનિકોએ તંત્ર સામે ઉઠાવ્યા સવાલ

રાજકોટના મનહરપુર વિસ્તારમાં સરકારી જમીન પર ખાનગી ડૉગ હોસ્ટેલ દ્વારા ગેરકાયદે દબાણ કરાયું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. અનેક લેખિત રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં મામલતદાર કચેરી સામે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ કલેક્ટર કચેરી અને CM સ્વાગત પોર્ટલ સુધી રજૂઆત કરવાની ચીમકી આપી છે.

Leave a Comment

Traffic Tail