હિંદુત્વ અને સનાતન ધર્મ વિરોધી ઓને ખુલ્લી ચેલેન્જ

રાજકોટ માં બાબા બાગેશ્વર ધામ નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે અમૂક લોકો એ વિરોધ કર્યો છે તેની સામે રામાનંદી સમાજ નાં યુવા આગેવાન જીગ્નેશ રામાવત મેદાને પડ્યા છે અને બાગેશ્વર ધામ નાં વિરોધીઓ ને ખુલ્લી ચેતવણી આપી છે હિન્દૂ ધર્મ અને સનાતની ધર્મ નો કાર્યક્રમ થાશે જ વિરોધીઓ ને ખુલ્લી ચેલેન્જ અને પડકાર આપ્યો છે

Leave a Comment

Traffic Tail