સુરતમાં વરસાદી એલર્ટ: NDRFની ટીમો સ્ટેન્ડબાય, સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત

સુરત: સતત વરસાદને પગલે શહેરમાં NDRFની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પર્વત પાટિયા, ગોડાદરા સહિત પાણી ભરાવાની શક્યતા ધરાવતા વિસ્તારોમાં ટીમો સતત પેટ્રોલિંગ કરી રહી છે.

કોઈપણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા NDRFને એલર્ટ પર રાખવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં તંત્રે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

Leave a Comment

Traffic Tail