હાર્દિક પટેલ ની પોસ્ટ થી રાજકીય ચકચાર

વિરમગામ નાં ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયા ગ્રુપમાં પોસ્ટ મૂકી છે સોના નો હીંચકો દેડકો અને ખાડો આં શબ્દો અને કાર્ટૂન થી રાજકીય ચકચાર જાગી છે હાર્દિક પટેલ નાં વિરોધી કોણ છે પોસ્ટ મારફતે હાર્દિક પટેલ એ કોને ટોણો માર્યો છે ક્યાં વિરોધી ઓ સામે નિશાન તાક્યું છે તેવા અનેક સવાલો એ રાજકીય ગરમાવો લાવી દીધો છે

Leave a Comment

Traffic Tail