કોર્પોરેશન માં છાશ વિતરણ નો માનવીય અભિગમ

રાજકોટ કોર્પોરેશન માં અરજદારો માટે પાણી અને છાંયડો તેમજ બેસવાની વ્યવસ્થા કરવાની સાથે અરજદાર ને માનસિક શારીરિક રાહત આપવા માટે છાશ વિતરણ કરવામાં આવ્યું છે કોર્પોરેશન નાં નવ નિયુક્ત પદાધિકારી મેયર નેહલ શુકલ ડે. મેયર દક્ષા બેન વસાણી દંડક અને નેતા સંજયસિંહ રાણા હિરેન ખીમણીયા અને સ્ટેન્ડિગ ચેરમેન પી પી પીપળીયા દ્વારા માનવીય અભિગમ નો આરંભ કર્યો છે

Leave a Comment

Traffic Tail