CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકની શરૂઆત પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને વધુ સ્માર્ટ, સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ની મહત્વાકાંક્ષી જાહેરાત પણ કરવામાં આવી છે, જેને ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.

Leave a Comment

Traffic Tail