મોરબી નાં જેતપર ગામે ખેડૂતો નાં ખેતર માં વીજ થાંભલા નાખવા મુદે ખેડૂતો આક્રમક બન્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખેડૂતો ની મદદરૂપ થવા દોડ્ડી છે અને હવે ભાજપ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા નાં સગા ભાઈ ખેડૂતો ની મદદે દોડી ગયા છે સરકાર અને અદાણી સામે કેશરીયો મોરચો ખોલી ખેડૂતો માટે મોત સુધી નો લાલકાર એલાને જંગ કર્યું છે









