રાજકોટ માં સાંઢિયા પૂલ નું નવ નિર્માણ થયું છે પણ આં પૂલ નાં બાંધકામ માં મોટા પાયે ગેરરીતિ આચરવા માં આવી હોવાની શંકા ઉભી થઈ છે બાંધકામ નાં તજજ્ઞો એ આશન્કા દર્શાવી છે કે મટીરીયલ્સ નો ઉપયોગ થવો જોઈએ તે થયો નથી કમિશનર અને મેયર ને રજૂઆત કરી છે વડોદરા નાં ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના બનવા ની દહેંશત વ્યક્ત કરવા માં આવી છે









