ચકચારી બોર કોભાંડ ની વિગતો આપવા RTI

રાજકોટ કોર્પોરેશન માં બોર કૌભાંડ થયું હતું ભારે વિવાદ અને આદોલન બાદ વિજિલન્સ તપાસ થઈ હતી તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર પંકજ જોશી એ રિપોર્ટ જાહેર કરી બોર કૌભાંડ માં દોષિત નાં નામ જાહેર સસ્પેન્ડ સુધી પગલાં લીધા હતા તેની સંપૂર્ણ વિગતો આરટીઆઈ કરવામાં આવી છે

Leave a Comment

Traffic Tail