નેહલ નહીં સ્વ. ચીમનભાઈ નો દીકરો સતા પર છે

રાજકોટ નાં મેયર નેહલ શુકલ એ ભાજપ નાં પીઢ આગેવાન અને પૂર્વ નાણાં મઁત્રી પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ની શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વાદ લીધા હતા વજુભાઈ વાળા એ પીઠ થાબડી આશીર્વાદ આપી કહ્યું હતું કે નેહલ શુકલ નહીં ચીમનભાઈ શુકલ નો દીકરો છે નામ રોશન કરશે મેયર ની શુભેચ્છા મુલાકાત અને વજુભાઈ નાં શબ્દો માં નવી રાજકીય દિશા સઁકેત હોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે

Leave a Comment

Traffic Tail