સુરત માં નાસીર નગર માં કોર્પોરેશન નું ભૂતિયા ડિમોલેશન ભારે ચર્ચાસ્પદ બન્યું છે હવે પત્રકારો મીડિયા કર્મી પર પોલીસ દ્વારા લાઠીચાર્જ થયા નો વિડીયો વાયરલ થયો છે સૌરાષ્ટ્ર નાં બિલ્ડર અને ભૂતિયા ડિમોલેશન નું વાગોવાયેલું પ્રકરણ રફેદફે કરવા મીડિયા ને દબાવવા પોલીસ એ ધોકા ઉપાડ્યા ની શંકા સેવાઈ રહી છે









