અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધનો અંત, શાંતિ કરારને આખરી ઓપ

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવનો અંત આવતો દેખાઈ રહ્યો છે. બંને દેશોએ એક મહત્વપૂર્ણ MoU (સમજૂતી કરાર)ને આખરી ઓપ આપ્યો છે.

  • 19 જૂને Geneva ખાતે શાંતિ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થવાના છે.
  • હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવાનો માર્ગ મોકળો બનશે.
  • અમેરિકી નાકાબંધી હટાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
  • Donald Trumpએ કહ્યું, “જહાજો એન્જિન ચાલુ કરો, તેલ વહેવા દો.”
  • આ સમજૂતી બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
  • હોર્મુઝ માર્ગ ખુલતા વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠાને મોટો ફાયદો થવાની શક્યતા છે.

આ કરાર મધ્ય પૂર્વમાં સ્થિરતા લાવવા અને વૈશ્વિક અર્થતંત્ર પર સકારાત્મક અસર કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Leave a Comment

Traffic Tail