વોર્ડ નંબર 9માં ગંગોત્રી ના ગેર કાયદે બાંધકામ ને” ટીપી “ના આશીર્વાદ

રાજકોટ ના યુનિવર્સિટી રોડ વોર્ડ નંબર 9ના ગંગોત્રી પાર્ક ના મેઈન રોડ પર ટીપી ના તમામ નિયમો નો ઉલ્લાળ્યો કરી ગેર કાયદે બાંધકામ સામે ભાજપ આગેવાન અને પ્રમુખ બહાદુર ભાઈ માંજરીયા એ કમિશનર ને વેસ્ટ ઝોન ટીપી બ્રાંચ માં લેખિતમાં મૌખિક માં ફરિયાદ કરી હતી છતાં પણ ગેર કાયદે બાંધકામ ચાલુ જ છે રાજકીય ઓથ ની સાથે ટીપી અફસર ના આર્થિક આશીર્વાદ હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે સોસાઈટી ના સ્થાનિક લોકો ને સાથે રાખી કમિશનર સમક્ષ રૂબરૂ રજૂઆત કરવા માં આવશે ભ્રષ્ટ અફસરો ના ચહેરા બેનાકાબ કરાશે તેમ પ્રમુખ બહાદુર ભાઈ માંજરીયા એ ચીમકી આપી છે

Leave a Comment

Traffic Tail