સૌરાષ્ટ્ર ના અને રાજકોટ માં આરામ ફરમાવતા ભાજપ ના મોટા નેતા ના પુત્ર ની ભાગીદારી વાળી ફેક્ટરી માં ઈડી એ કાયદા નો મજબૂત ગાળિયો બનાવી એક ડિરેક્ટર ની અટકાયત કરી છે ડ્રગ્સ માં ઉપયોગી ઝેરી રસાયણ સરકારી મંજુરી વગર વિદેશ મોકલતા સમગ્ર પ્રકરણ ખુલ્યું હતું ભાજપ નેતા કોણ પુત્ર કોણ તેવા સવાલો સાથે સ્થાનિક રાજકારણ ગરમાયું છે









