કુલ બિઝનેસ ₹110 ટ્રિલિયનને પાર; લોન ગ્રોથમાં પણ તેજી
નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નો પ્રથમ ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 10% વધીને ₹21,121 કરોડ થયો છે.
બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 15% વધીને ₹46,992 કરોડ અને ઓપરેટિંગ પ્રોફિટ 10% વધીને ₹33,529 કરોડ રહ્યો છે.
SBIનો કુલ બિઝનેસ ₹110 ટ્રિલિયનને પાર થયો છે. જ્યારે કુલ ધિરાણમાં વાર્ષિક 19%નો વધારો નોંધાયો છે.









