મુખ્યમંત્રી હોય કે મઁત્રી કે પછી રાજ્ય સભાં હોય રાજકોટ નું સ્થાન હોય જ પણ હવે રાજકીય સમીકરણ રાજકીય વર્ચસ્વ દબદબો દિન પ્રતિદિન નબળો પડી રહ્યો છે રાજ્ય ના મઁત્રી મંડળ માં રાજકોટ ને સ્થાન નથી મળ્યું રાજ્ય સભાં માં રાજકોટ ને સ્થાન મળશે તેવી આશા ઉમઁગ હતો તેના પર પૂર્ણ વિરામ આવી ગયું છે રાજ્ય સભાં માં રાજકોટ ને બદલે દ્વારિકા જૂનાગઢ ને મહત્વ મળ્યું છે રાજકોટ ના રાજકીય પ્રભાવ ને કોની નજર લાગી છે તેવા પ્રશ્નો એ રાજકીય ચકચાર જગાવી છે









