સત્ય પરેશાન કરી શકે પણ પરાજિત નહીં આં કહેવત સાચી સાબિત કરવા માટે હનુમાનજી એ મારી ઉપર કૃપા દર્ષ્ટિ વરસાવી છે કારણ કે મારી પર ખોટી ફરિયાદ કરવામાં રાજકીય લોકો ની ભૂમિકા બહાર આવી છે ને કેટલાક ઘરના ઘાતકી હોવાનું બહાર આવ્યું છે તમામ પુરાવા એકત્ર કર્યા છે જુના જન સંઘી જુના ભાજપ નાં કાર્યકર ભાજપ પૂર્વ કાઉન્સિલર નાં પુત્ર નાં સચોટ પુરાવા અને બીજી તરફ ભાજપ નાં નામે ગરીબો ને દબડાવતા કેબલ ચોરી સરકારી જમીન વેચનાર ભાજપ નાં કથિત કાર્યકર અને ગેર કાયદે બાંધકામ ને છાવરવા પ્રોટેકશન આપવા માટે પોલીસ પર દબાણ કરી ખોટો કેસ દાખલ કર્યો છે તે તમામ લોકો ને ખોટા સાબિત કરવા તમામ ઉઘાડા કરવા માં જિંદગી નાં અંત સુધી લડીશ સત્ય પરેશાન થઈ શકે પરાજિત નહીં તે સાબિત થશે જ કારણ કે હું કેબલ ચોર નથી સરકારી જમીન વેચનારો નથી ગેર કાયદે બાંધકામ કરતો નથી ભાજપ નાં કેટલાક નેતા ની ચાપલૂશી કરતો નથી સંઘ નો સ્વયંસેવક છું નરેન્દ્રભાઈ મોદી મારાં આદર્શ છે સ્થાનિક ભાજપ નાં ચોક્કસ આગેવાનો સામે ઝૂંકીશ નહીં મારી લડત ચાલુ જ રહેશે









