Bhachau ખાતે આજે સવારે 8:32 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
- ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ.
- ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી આશરે 25 કિમી દૂર નોંધાયું.
- આંચકો હળવી તીવ્રતાનો હોવાથી મોટા નુકસાનના અહેવાલ નથી.
કચ્છ જિલ્લો ભૂકંપપ્રવણ વિસ્તાર હોવાથી અહીં સમયાંતરે નાના-મોટા આંચકા અનુભવાતા રહે છે. લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.









