કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો

Bhachau ખાતે આજે સવારે 8:32 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

  • ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ.
  • ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી આશરે 25 કિમી દૂર નોંધાયું.
  • આંચકો હળવી તીવ્રતાનો હોવાથી મોટા નુકસાનના અહેવાલ નથી.

કચ્છ જિલ્લો ભૂકંપપ્રવણ વિસ્તાર હોવાથી અહીં સમયાંતરે નાના-મોટા આંચકા અનુભવાતા રહે છે. લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

Leave a Comment

Traffic Tail