લોકો ના કામ ને બદલે અફસરો રાજકીય ચાપલૂશી માં વ્યસ્ત

રાજકોટ કોર્પોરેશન માં નવા પદાધિકારી ની તાજ પોશી બાદ કેટલાક ચોક્કસ અફસરો એ પદાધિકારી ની ચાપલૂશી કરવા ની હદ વટાવી દીધી છે ઈસ્ટ ઝોન કચેરી ના લોક ના કામ ખોરભે અભેરાઈ એ ચડી ગયા છે પદાધિકારી ને ઉંધા ચશ્માં પહેરાવી જુની ખુરશી માં બેસવા ખટપટ ને છાપલૂશી ની ચર્ચા એ ભારે ચકચાર જગાવી છે કોર્પોરેશન ની લોબી માં મોઢા એટલી વાતો વહેતી થઈ છે

Leave a Comment

Traffic Tail