બજેટ સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક મળી:35+ પાર્ટીના સાંસદો સામેલ; 28 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણથી સત્ર શરૂ થશે
દેશનું 'આર્થિક રિપોર્ટ કાર્ડ' સંસદમાં રજૂ:2026-27માં GDP ગ્રોથ 6.8%થી 7.2% રહેવાનો અંદાજ; બજેટમાં ત્રણ સેક્ટર પર વધારે ફોકસ રહેશે
લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરાયો:PMએ કહ્યું, સરકારની ઓળખ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ, યુરોપિયન બજાર ખૂલવાથી મેન્યુફેક્ચરર માટે તકો
બજેટમાં અપેક્ષાઓ: 300 નવી ટ્રેન મળવાની શક્યતા:13 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ-ફ્રી થઈ શકે; બજેટમાં 5 મોટી જાહેરાતો થઈ શકે
બજેટમાં અપેક્ષાઓ: સોનું-ચાંદી સસ્તાં થઈ શકે છે:ડ્યૂટી ઘટાડીને 4% કરવામાં આવે એવી શક્યતા; 2025માં ચાંદી 167%, સોનું 75% મોંઘું
બજેટ પહેલાં રઘુરામ રાજનની 3 ચેતવણી:દુનિયા અને ભારત બંને બહુ ખતરનાક દોરમાંથી પસાર થઈ રહ્યાં છે, ફરીવાર 1990 જેવા આર્થિક સુધારાની જરૂર
બજેટ બાદ શેરબજાર ધડામ! ₹11 લાખ કરોડ સ્વાહા:સેન્સેક્સ 1546 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી પણ 495 પોઈન્ટ તુટ્યો, કારણ- ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધાર્યો
બજેટ 2026: ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ બજેટમાં 15%નો વધારો:ઈન્કમટેક્સમાં કોઈ ફેરફાર નહીં, કેન્સરની દવા સસ્તી થશે, 3 આયુર્વેદિક એઇમ્સ; 7 હાઇસ્પીડ રેલ કોરિડોર બનશે
નાણામંત્રીએ તમિલનાડુની કાંજીવરમ સિલ્ક સાડી પહેરી:2 મહિના પછી ચૂંટણી; બગાસા ખાતા રહ્યા નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરી; બજેટ 2026 મોમેન્ટ્સ